નેત્રંગ તાલુકા ના ચંદ્રવાણ ગામ થી 1જુગારી ઝડપાયો 3 ફરાર
નેત્રંગ પોલીસ સ્ટેશન પીઆઈ આર સી વસાવાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી પ્રોહિબિશન-જુગારના શોધી કાઢવા માટે ઝુંબેશ ધરવામા આવેલ હોય. જેને સ્ટાફના માણસો તા.૦૧ રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમા નાઇટ પેટ્રોલિંગમાં હતા, તે સમયે બાતમીદાર થી બાતમી મળેલ કે ચંદ્રવાણ તાડકંપની ફળીયામા મુકેશ ભકિત વસાવાના ધર આવેલ ખુલ્લી જગ્યામા લાઇટ ના અજવાળામાં ઇસમો ભેગા મળી કુંડાળુ પતાપાનાનો જુગાર લાગતથી હાર જીતનો રમી રહ્યા છે. જે બાતમી રેડ કરતા જુગાર ધામ પર પોલીસે એક ઈસમને ઝડપી ના લીધો હતો (૧) નરેશ જશવંત વસાવા (ઉ.વ.૩૩, રહે.ચંદ્રવાણતાડકંપની ફળીયુ ચાલતી તા.નેત્રંગ) જેની અંગ ઝડતી કેસો કરાતા રોકડા રૂ.૯૪૦/- દાવ હાથ પર ના રોકડા રૂ ૧૨૭૦/-લઈ મળી કુલ્લે રૂ. ૨૨૧૦/- મુદામાલ સાથે તેની અટકાયત કરી હતી. જયારે પોલીસ ને ચકમો આપી ફરાર થયેલા (૧) મનિષ નારણ વસાવા ત (૨) મુકેશ ભકિત વસાવા (૩) કલ્પેશ સુખદેવ વસાવા (૪) રાજુ વસાવા (તમામ રહે. તાડકંપની ફળીયુ, ચંદ્રવાણ તા. નેત્રંગ જી.ભરૂચ) ઉપરોક્ત ચાર ઇસમોને વોન્ટેડ ક જાહેર કરી નેત્રંગ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી તમામ સામે જુગાર અટકાયતી જુગાર અધિનિયમ ૧૨ હેઠળ ગુનો મુજબ નોંધી કાયદેસર ની કાર્યવાહી થી હાથ ધરવામા આવેલ છે.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
