વડાલી શહેરની શેઠ પી કે શાહ ગર્લ્સ હાઇસ્કુલ નું ગૌરવ - At This Time

વડાલી શહેરની શેઠ પી કે શાહ ગર્લ્સ હાઇસ્કુલ નું ગૌરવ


વડાલી શહેરની શેઠ પી કે શાહ ગર્લ્સ હાઇસ્કુલ નું ગૌરવ

અખિલ ભારતીય શાળાકીય રમતોની જિલ્લા લેવલની સ્પર્ધા યોજાઈ

સાબરકાંઠા જિલ્લા અંડર 17 બહેનોની કબડ્ડી સ્પર્ધામાં જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરીને શાળા તથા કેળવણી મંડળ નું નામ શેઠ પી કે શાહ ગર્લ્સ હાઇસ્કુલની દીકરીઓએ કર્યું

શેઠ પી કે શાહ ગર્લ્સ હાઇસ્કુલ ની દીકરીઓ તથા તેમની તૈયાર કરનાર કોચ અમિતાબેન પટેલને પ્રમુખશ્રી તખતસિંહ હરિયોલ તથા મંત્રી શ્રી અમૃતભાઈ દેસાઈ અને હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલ તેમજ શાળા પરિવાર વતીથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.