જસદણમાં ધો.૧૦ અને ૧૨ ના છાત્રોને આવકારી શુભેચ્છા પાઠવતાં ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ

જસદણમાં ધો.૧૦ અને ૧૨ ના છાત્રોને આવકારી શુભેચ્છા પાઠવતાં ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ


જસદણમાં ધો.૧૦ અને ૧૨ ના છાત્રોને આવકારી શુભેચ્છા પાઠવતાં ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ

જસદણ વીંછિયા પંથકમાં આજથી શરૂ થયેલ ધો.૧૦ અને ૧૨ ના છાત્રોને સવારે જસદણના યુવા ઉદ્યોગપતિ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ આવકારી શુભેચ્છા પાઠવી હતી ખાસ કરીને વિધાર્થી અને વિદ્યાર્થિનીઓને એક ખરાં અર્થમાં મદદરૂપ બનતાં વિજયભાઈએ જસદણ, વીંછિયા, વાંગધ્રા, આંબરડી, રૂપાવટી, અજમેર, મોઢુકા, ભાડલા, આટકોટ સહિતના હજજારો છાત્રોને આવકારી જણાવ્યું હતું કે ધોરણ દસ અને બારના વિધાર્થીઓ સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સરકારે ઍક સારા વાતાવરણનું નિર્માણ કર્યુ છે તેથી છાત્રો સરળતાથી પરીક્ષા આપી શકે વિજયભાઈએ તમામ પરિક્ષાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી જણાવ્યું કે કોઈ છાત્રોને કોઈ કામ કે મુશ્કેલી પડે તો તેમણે કોઈ પણ જાતનો ડર રાખ્યાં વગર રાજકોટ જીલ્લા કન્ટ્રોલ રૂમ મો.8469638956 જસદણ હેલ્પ લાઈન મો.9428155856 નો સંપર્ક સાધવાથી વિધાર્થીઓનું પરીક્ષાલક્ષી કામ થઈ જશે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »