૧૭ ઓગસ્ટના રોજ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે - At This Time

૧૭ ઓગસ્ટના રોજ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે


રાજકોટ તા. ૧૨ ઓગસ્ટ - આગામી તા. ૧૭ ઓગસ્ટના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજકોટ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે. જેમાં અન્ન સલામતી કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધિ અંગેની સમીક્ષા કરવામાં આવશે તેમજ પુરવઠા અંગે ચર્ચા કરવામાં આવશે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.