*સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે થી ખિલખિલાટ સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો* - At This Time

*સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે થી ખિલખિલાટ સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો*


*સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે થી ખિલખિલાટ સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

આજરોજ થી સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે થી ખિલખિલાટ સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો. ખિલખિલાટ ની સેવા શરૂ થતા તાલુકા ની સગર્ભા માતા ઓ ને પ્રસૂતિ દરમિયાન ચેક અપ તથા સોનોગ્રાફી માટે તથા પ્રસૂતિ બાદ ઘરે મૂકવા જવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.આ ઉપરાંત એક વર્ષ સુધી ના બાળકોને પણ મફત સરકારી દવાખાના સુધી લાવવાની સુવિધા રહેશે આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિનોદભાઈ મુંગડ, અધીક્ષક ડોક્ટર જતીનભાઈ પટેલ,૧૦૮ ના જીલ્લા ના કો ઓર્ડીનેટર જૈમિનભાઈ,૧૦૮ નો સ્ટાફ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ હાજર રહ્યો હતો..


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.