રાજકોટમાં કોઠારીયા રોડ પર કનૈયા ડેરી પાસે છરીથી હુમલો કરનાર આરોપીનું પોલીસ સરઘસ કાઢ્યું
રાજકોટમાં અવાર નવાર ગુનાખોરીના બનાવો સામે આવતા હોય છે. શહેરમાં થોડા દિવસો પહેલા કોઠારીયા રોડ પર કનૈયા ડેરી પાસે બે શખ્સો વચ્ચે
માથાકૂટ થઈ હતી. જેમાં એક શખ્સ આવેશમાં આવીને બીજા શખ્સ પર છરીથી હુમલો કર્યો હતો. હુમલાખોર આરોપીને પોલીસ દબોચી લીધો હતો. આજે ભક્તિ નગર પોલીસે આરોપીનું સરઘસ કાઢી રી કોન્ટ્રકશન કરવામાં આવ્યું
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.