મુળી તેજેન્દ્પ્રસાદ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહોત્સવ ઉજવાયો

મુળી તેજેન્દ્પ્રસાદ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહોત્સવ ઉજવાયો


મૂળી તેજેન્દ્રપ્રસાદજી હાઇસ્કુલ ખાતે તાલુકાકક્ષાનો કલા મહોત્સવ યોજાયો

મૂળી ખાતે આવેલ તેજેન્દ્રપ્રસાદજી હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો હતો જેમા સરા સરલા મૂળી દાધોળીયા સોમાસર સહિત ગામોની મા અને ઉ.મા શાળા ના વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધામા ભાગ લીધો હતો જેમા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી વિદ્યાર્થીઓ એ સૌ કોઇ ને મંત્ર મુગ્ધ કરી દિધા હતા માધ્યમિક શાળા નુ પરિણામ ચિત્ર સ્પર્ધા - વોરા નાઝ ઇમરાનભાઇ ( એમ ડી આર ગલ્સ વિદ્યાલય મૂળી ) બાલકવિ -  પરમાર પ્રિયંશીબા વિજયસિહ ( એમ ડી આર ગલ્સ વિદ્યાલય મૂળી ) સંગીત  ગાયન -  વેગડા હિનવ સંજયભાઇ ( મોડેલ સરકારી સ્કુલ ) સંગીત વાદક - ચૌહાણ દિનેશ મોહનભાઇ ( સરકારી હાઇસ્કુલ દિગસર ) ઉચ્ચતર વિભાગ મા ચિત્ર- ગળધરીયા હિના રાજેશભાઇ ( એમ ડી આર ગલ્સ વિદ્યાલય મૂળી ) બાલકવિ- વારેવડીયા રતિલાલ ગોપાલભાઇ ( સરકારી હાઇ.દાધોળીયા) સંગીત ગાયન- ગોહિલ તોરલ દાનસંગભાઇ (મા અને ઉ.મા શાળા સરા ) સંગીત વાદક- ઉદેશા અનિલ રામજી

ભાઇ (ઉ.મા.શાળા સરલા ) ના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવેલ હતા તેજેન્દ્રપ્રસાદજી હાઇસ્કુલ ના આચાર્ય  ઝાલા સાહેબે વિદ્યાર્થીઓમા રહેલી કલા કૌશ લ્ય વધે તેવા આશય થકી કલા મહોત્સવ યોજાયો હતો જેમા શલૈષભાઇ ત્રિવેદી અનિતાબેન સહિત શિક્ષકસ્ટાફ અને શાળા પરિવાર ની જહેમત થકી કાર્યક્રમ દિપી ઉઠયો હતો 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »