વાલિયા ના તુણા ગામને જોડતા માર્ગ ઉપર બપોરના સમયે દિપડો બેઠો હોવાનો વિડીયો સામે આવ્યો =ગ્રામજનો એ વનવિભાગ ને જાણ કરી
વાલિયા ના તુણા ગામને જોડતા માર્ગ ઉપર બપોરના સમયે દિપડો બેઠો હોવાનો વિડીયો સામે આવ્યો
=ગ્રામજનો એ વનવિભાગ ને જાણ કરી
અંકલેશ્વર
વાલિયા-તુણા ગામને જોડતા માર્ગ ઉપર બપોરના સમયે દિપડો બેઠો હોવાનો વિડીયો કાર ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો
વાલિયાથી તુણા ગામને જોડતા અંતરિયાળ માર્ગ પર દીપડો નજરે ચઢ્યો હતો ભર બપોરે દીપડો માર્ગની બાજુમાં બેઠો હતો જે દીપડાને કાર ચાલકે મોબાઈલ માં કેદ કર્યો હતો જે વિડીયો સામે આવતા જ લોકો ભયભીત બન્યા છે ગામના ખેડૂતોએ પણ સીમમાં દીપડાઓ ફરતા હોવાનો શૂર મીલાવ્યો હતો ત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક ગામની સીમમાં મારણ સાથે પાંજરું મુકવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.