ગુજરાત પોલીસ વિભાગ માં ફરી બદલીઓ સામે આવે રાજ્ય માં ફરજ બજાવતા Dysp અધિકારીઓ ની થઈ બદલીઓ - At This Time

ગુજરાત પોલીસ વિભાગ માં ફરી બદલીઓ સામે આવે રાજ્ય માં ફરજ બજાવતા Dysp અધિકારીઓ ની થઈ બદલીઓ


તા:-૨૧/૧૦/૨૦૨૨
અમદાવાદ

ગૃહ વિભાગ દ્વારા રાજય પોલીસ દળ માં Dysp એટલે કે નાયબ પોલીસ અધિકારી બિન હથિયાર વર્ગ ૧ માં ફરજ બજાવતા ૭૬ અધિકારીઓ ની બદલીઓ કરવામાં આવી છે

ગુજરાત માં આવનાર વિધાનસભા ની સામાન્ય ચૂંટણી ને ધ્યાને લઇ રાજ્ય માં Dysp વર્ગ ૧ ના અધિકારીઓ ની તાત્કાલિક અસર થી બદલી કરી ને બદલી ની જગ્યાએ હાજર થઈ જેતે વિભાગ ને જાણ કરવા સૂચના કરેલ છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon