વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત

વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત


કમિશન્નશ્રી યુવક, સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા આયોજીત તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર પ્રતિ વર્ષની જેમ ચાલું વર્ષે અનુચુચિત જન જાતી અને અનુસુચિત જાતીના ૧૫ થી ૩૫ વયના યુવક/યુવતીઓ માટે આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં યુવક-યુવતીઓને આ તાલીમ શિબિરમાં જોડાવા અનુરોધ કરવામાં આવે છે. આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓની અરજી તા.૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સર્વોદય સર્જીકલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ, હિંમતનગર સાબરકાંઠા ખાતે મોકલી આપવા રમત ગમત વિભાગની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

abidali bhura himatnagar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »