આજરોજ કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. મેંદરડા શાખાનો સભાસદ મિલન કાર્યક્રમ યોજાયો - At This Time

આજરોજ કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. મેંદરડા શાખાનો સભાસદ મિલન કાર્યક્રમ યોજાયો


કેશવ ક્રેડીટ જુનાગઢના, સ્થાપક ચેરમેનશ્રીવિનોદભાઈ બરોચિયાસાહેબ, ડિરેક્ટરશ્રી ભીખુભાઈ પાંભર સાહેબ તથા મેંદરડા તાલુકાપંચાયત ના પ્રમુખશ્રી પરિતભાઈ માકડિયા , તાલુકા પંચાતના પૂર્વ પ્રમખશ્રી વલ્લભભાઈ ચાવડા,તથા મેંદરડા તાલુકાના પૂર્વ સરપંચ શ્રી વિનોદભાઈ ખૂંટ ,શાખા સંયોજકશ્રી અરવિંદભાઈ ગામી,સહ સંયોજકશ્રી સુરેશભાઈ જોષી,તથા શાખા સમિતિના તમામ સદસ્યો,અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યાં હતા, કાર્યક્રમનું સંચાલન શાખા સમિતિ ના સદસ્ય સુરેશભાઈ પાનસુરીયા એ કર્યુ હતુ,કાર્યક્રમને સફળ બનાવવા શાખા સમિતિના સભ્યો તથા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.


9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.