સાબરકાંઠા જિલ્લાના-: *મિશન ઋતુલ ૬ લાખ સાબરકાંઠા* SMVS ગાંધીનગર માં દાખલ છે.વિરપ્રતાપ ફાઉન્ડેશન ધ્વારા બાળક ની મુલાકાત

સાબરકાંઠા જિલ્લાના-: *મિશન ઋતુલ ૬ લાખ સાબરકાંઠા* SMVS ગાંધીનગર માં દાખલ છે.વિરપ્રતાપ ફાઉન્ડેશન ધ્વારા બાળક ની મુલાકાત


સાબરકાંઠા જિલ્લાના-: *મિશન ઋતુલ ૬ લાખ સાબરકાંઠા* SMVS ગાંધીનગર માં દાખલ છે.વિરપ્રતાપ ફાઉન્ડેશન ધ્વારા બાળક ની મુલાકાત કરવામાં આવી તથા આર્થીક મદદ કરવામાં આવી, આજ દિન સુધી ૩,૧૫,૦૦૦/- બીલ ચૂકવવામાં આવ્યું છે હજુ ૩ લાખની જરુર છે,આવો આપડે સાથે મળી દિકરાનો જીવ બચાવીએ..

સાબરકાંઠાના જસનપુર ગામનો ૨૪ વર્ષનો યુવાન ઋતુલ દિનેશ ભાઈ નાયક ઘાતક જીબીએસ (ગુલિયન બારી સિન્ડ્રોમ) રોગમાં સપડાયો છે.. પાચન તંત્ર,શ્વસનતંત્ર અને શરીરના નીચેના અવયવો લકવાગ્રત થયા છે.આ રોગની સારવાર ખર્ચાળ છે.પરિવારની આર્થિક સ્થિતિ નબળી અને પુત્રની સારવારમાં પરિવાર ઉપર પહાડ તૂટી પડ્યો છે.યુવકના પ્રાણ બચાવવા માટે વેન્ટીલેટરથી શ્વાસ અપાઈ રહ્યા છે,હજુ વધુ સારવાર માટે આર્થિક મદદની પરિવારને જરૂર છે..

આર્થિક ખર્ચમાં પરીવારે શક્ય એટલી મદદ કરી છે,અથાગ પ્રયાસ કર્યા છે.હવે પરિવાર પણ હારી ગયો છે.ઋતુલને બે વર્ષની બેબી છે ને ઋતુલ શબ્દો એજ છે કે મને મારી દીકરી માટે બચાવી લો..

પૈસાની સામે એક જીવ ના હારી જાય એ જવાબદારી આપડી છે જે બેંક વિગત-: State Bank Of India
Branch :-Talod
Name :- Dipikaben V Nayak
A/C No :- 38547344187
IFSC Code :- SBIN0060385.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »