વિસાવદર માં 42ડિગ્રી તાપમાન ને લઈને શહેર માં કર્ફ્યુ જેવી સ્થિતિ - At This Time

વિસાવદર માં 42ડિગ્રી તાપમાન ને લઈને શહેર માં કર્ફ્યુ જેવી સ્થિતિ


વિસાવદર માં 42ડિગ્રી તાપમાન ને લઈને શહેર માં કર્ફ્યુ જેવી સ્થિતિ વિસાવદર માં તાપમાન વધવાને કારણે શહેર માં કર્ફ્યુ જેવી પરિસ્થિતિ વાત કરવામાં આવેતો સમગ્ર ગુજરાત તેમજ સ્વરાષ્ટ માંઅંગ દજાડતી ગરમી પડશે તેવી હવામાન વિભાગની આગાહી હોય ત્યારે વિસાવદર મા પણ ગરમીનો પરો 42ડિગ્રી થયેલ હોય ત્યારે શહેર ના રસ્તાઓસુમસામ જોવા મળેલ હતા ત્યારે ગરમીને લીધે ધરતીનું અમૃત પીણું શેરડી નો રસકહેવાય છે પરંતુ ભારે ગરમીને કારણે ગ્રાહક નહીં આવતા હોય તેથી શેરડી ના સીચોડા પણ ગરમીને લીધે બંધ જોવા મળેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.