કુકાવાવ તાલુકાના રાંદલ ના દડવા ખાતે કૈલાશ વાસી મહંત શ્રી બળવંત પ્રગટ બાપુ નીછઠ્ઠી પુણ્યતિથિમા ભાગ લેવા મહંત શ્રી હરેશપ્રગટ બાપુ તેમના પરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવી રહ્યા છે….
કુકાવાવ તાલુકાના રાંદલ ના દડવા ખાતે કૈલાશ વાસી મહંત શ્રી બળવંત પ્રગટ બાપુ નીછઠ્ઠી પુણ્યતિથિમા ભાગ લેવા મહંત શ્રી હરેશપ્રગટ બાપુ તેમના પરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવી રહ્યા છે....
તારીખ 17/ 1 /2025 ને શુક્રવાર કૈલાશ વાસી મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની પૂર્ણ તિથિ નિમિત્તે રાંદલ માતાજીના મંદિરે સંતવાણી નુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં નામી અનામી કલાકારો જેવા કે રાજભા ગઢવી ભાવનાબેન પટેલ દલસુખભાઈ પ્રજાપતિ જગદીશભાઈ સોની શ્રવણ દાસ બાપુ ગુલાબ ગીરીબાપુ સંતવાણી અને લોકસાહિત્યકાર આનંદ કરાવવા આવી રહ્યા હોય ત્યારે રાંદલ માતાજીના મહંત શ્રી હરેશ પ્રગટ બાપુ દ્વારા ભાવિ ભક્તોને ભજન ભોજનનો લ્હાવો લેવા કુટુબ સહીત પધારવા જાહેર આમંત્રણ પાઠવી રહ્યા છે....
અહેવાલ = પ્રકાશ વઘાસિયા જીથુડી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.