બાલાસિનોર - At This Time

બાલાસિનોર


બાલાસિનોર
ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લા ના પ્રભારી બાલાસિનોર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અમૂલ ડેરી ના ડિરેક્ટર શ્રી રાજેશભાઈ પાઠક (પપ્પુભાઈ) સાહેબ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવા બાલાસિનોર ના સરપંચો નગરપાલિકા પ્રમુખ અને સભ્યો તથા ભારતીય જનતા પાર્ટી નાકાર્ય કરો એ રદય પૂર્વક પ્રાથના સહ મહાદેવ આપને ખુબજ સ્વસ્થ અને તંદુરસ્ત રાખે અને આપ રાજકીય ક્ષેત્રે ખુબ આગળ વધો તેવી પરમેશ્વર ને પ્રાથના સહ શુભેચ્છા મુલાકાત કરી હતી.......ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon