ઊના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઓફિસર ભીખુસા બચુશા જુણેજાની ઈમાનદારી 17000 રૂપિયા પાકીટમાં મળેલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ywwocpoxa18tzyvd/" left="-10"]

ઊના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઓફિસર ભીખુસા બચુશા જુણેજાની ઈમાનદારી 17000 રૂપિયા પાકીટમાં મળેલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યું


ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા ભીખુશા બચુશા જુણેજા ઉના કોર્ટ માં હતા એ દરમીયાન પૈસા ભરેલું પાકીટ મળેલ તેમાં ₹ ૧૭૦૦૦/- રોકડ રકમ તથા જરૂરી ડોક્યુમેન્ટ મળેલ જે મૂળ માલિક ચૌહાણ કાળુભાઇ ઉકાભાઇ રહે. સોનારી વાળા ને શોધી ને તમામ પૈસા અને જરૂરી ડોક્યુમેન્ટ પરત આપી નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનું તથા પોલીસ પરિવારનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીયુ

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]