જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી


જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

જામનગર ના લાલપુર તાલુકા મા આંતરરાષ્ટ્રીય દિવસ ની ઉજવણી વિર સાવરકર વિધાલય મા યોજાયેલ હતી જેમાં
ઉપસ્થિત લાલપુર તાલુકા પ્રાતઃ અઘિકારી લાલપુર તાલુકા મામલતદાર તથા લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા લાલપુર તાલુકા સરપંચ જયેશભાઈ તૈરેયા પૂર્વ સરપંચ સમીરભાઈ ભેસદડિયા તથા જીલ્લા પંચાયત ન્યાય સમિતિ ના સભ્ય હીરજીભાઈ ચાવડા તથા તાલુકા પંચાયત કારોબારી સભ્ય કૌશિકભાઇ ખાટ તથા પ્રદેશ ભાજપ વેપારી સેલ ના સભ્ય ભાવેશભાઈ નાગપરા તથા જીલ્લા ભાજપ બક્ષીપંચ ઉપ પ્રમુખ ઉમેશભાઇ મેસવાણીયા તથા ગ્રામ પંચાયત સભ્ય અને ભરવાડ સમાજ ના આગેવાન મચ્છાભાઈ વકાતર ગ્રામપંચાયત સભ્ય દિલીપસિંહ જાડેજા તથા ગ્રામપંચાયત સભ્ય આરીફભાઈ શેખ તથા ભાજપ સોસ્યલ મિડિયા નિલેશભાઈ કરંગીયા તથા ભાજપ આગેવાન પોલાભાઈ ફળદુ તથા શાંતિલાલ શેઠ તથા પોલીસ સ્ટાપ તથા સ્કૂલ સ્ટાફ તથા વિવિધ ખાતાં ના અઘિકારી ગણ તથા કર્મચારી ગણ તથા વિઘાર્થીઓ
યોગ મા ભાગ લીઘેલ

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપૂર મો. 9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon