વાત્રકના વિધાર્થીની મોક વિધાતસભામાં મંત્રી તરીકે પસંદગી
યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત યુવા મોક વિધાનસભાનું ગાંધીનગર ખાતે આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અમદાવાદમાં અભ્યાસ કરતા બાયડના વાત્રક ગામના સ્મિત કમલેશભાઈ જયસ્વાલની રાજ્યમાંથી પસંદ કરાયેલા ૬૦ વિદ્યાર્થીઓમાં પસંદગી કરવામાં આવી હતી. વિદ્યાર્થીને એક દિવસ માટે પાણી પુરવઠા કેબિનેટ મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે
![](https://atthistime.in/wp-content/uploads/2018/04/playstore.png)