સખી વન સ્ટોપ ના કર્મચારીઓ દ્વારા જરૂરી માહિતી આપવા માં આવી

સખી વન સ્ટોપ ના કર્મચારીઓ દ્વારા જરૂરી માહિતી આપવા માં આવી

સખી વન સ્ટોપ ના કર્મચારીઓ દ્વારા જરૂરી માહિતી આપવા માં આવી

બોટાદ જીલ્લા મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારી નાં માર્ગદર્શન હેઠળ ચાલતા સખી વન સ્ટોપ ના કર્મચારી દ્વારા બોટાદ જિલ્લાના ના રાણપુર તાલુકાના કિનારા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ની વિધાર્થીઓ ને સખી વન સ્ટોપ,૧૦૯૮ , ની માહિતી આપવામા આવી હતી તેમજ રાણપુર ના હનુમાન પુરી અને ખાદી વસાહત ના વિસ્તાર ની મહિલા ઓને osc.૧૮૧ .pbsc. ની પણ માહિતી આપી હતી અને યોજનાકીય માહિતી આપી પ્રચાર પ્રસાર કરેલ અને પત્રિકા વિતરણ કરવામાં આવેલ હતી.

બોટાદ બયુરો: ચિંતન વાગડીયા
મો:8000834888

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »