રાજકોટ શહેરમાં રૂ.૧૦ નો સિક્કો કાયદેસરનું ચલણ, રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણ-દેણ વ્યાપક બનાવવા કલેક્ટર પ્રભવ જોશીની અપીલ.
રાજકોટ શહેરમાં રૂ.૧૦ નો સિક્કો કાયદેસરનું ચલણ, રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણ-દેણ વ્યાપક બનાવવા કલેક્ટર પ્રભવ જોશીની અપીલ. વ્યાપારીઓને શોપ પર રૂ.૧૦ ના સિક્કા સ્વીકારીએ છીએ તે પ્રકારે સ્ટીકર લગાવવવા અનુરોધ. કોઈપણ વ્યાપારી બેન્કોમા રૂ.૧૦ ના સિક્કા જમા કરાવી શકે છે અને પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ.
7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
