મુળી તાલુકામાં પોલીયો રવિવાર ની સફળ કામગીરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yt1t94u6r3m7ynzl/" left="-10"]

મુળી તાલુકામાં પોલીયો રવિવાર ની સફળ કામગીરી


*મૂળી તાલુકા મા પોલીયો રવિવાર ની સફળ કામગીરી*

મૂળી તાલુકા હેલ્થ ઓફિસર દર્શનભાઇ પટેલ ના માર્ગ દર્શન હેઠળ 5 પ્રા આ કેન્દ્ર સહિત 68.5 બુથ પર 133 ટીમો 23 મોબાઇલ ટીમ દ્રારા મૂળી તાલુકા મા 0 થી 5 વર્ષના બાળકોને પોલીયો રવિવાર અતર્ગત દો બુંદ પોલી યો કે ની થીમ પર સફળ કામગીરી હાથ ધરવામા આવી

હતી તબીબો સહિત સ્ટાફે ભારે જહેમત ઉઠાવી 81 ટકા જેટલી કામગીરી પુર્ણ કરેલ હતી દર્શનભાઇ એ જણા વ્યા મુજબ બાકી રહેલ બાળકોને ધરે જઇ મુલાકાત કરી પોલીયો નો ડોઝ આપવામા આવશે વાડી કે આતરીયાળ વિસ્તાર મા મોબાઇલ મારફતે પોલીયો ની કામગીરી બજાવી હતી મૂળી તાલુકા મા પોલીયો ની સફળ કામ ગીરી હાથ ધરવામા આવતા બાળકોને પોલીયો સામે સુરક્ષા કવચ મળેલ હતુ 

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]