બોટાદ ખોજાવાડી પાસે 4 ઈસમો ઘોડીપાસા તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા ઝડપાયા - At This Time

બોટાદ ખોજાવાડી પાસે 4 ઈસમો ઘોડીપાસા તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા ઝડપાયા


બોટાદ ખોજાવાડી પાસે 0૪ ઈસમો ઘોડીપાસા તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા ઝડપાયા; કુલ મુદામાલ રૂ.3૯00 સાથે હબીબભાઈ રસુલભાઇ મીણાપરા, ઈમ્તિયાઝભાઈ ઉર્ફે મુન્નો ઇલીયાસભાઈ શેખ, રમજાનભાઈ સલીમભાઈ ભટ્ટી, અલ્તાફભાઈ ઉર્ફે મકો રસુલભાઈ ધંધુકિયા નામના ઇસમોને બોટાદ પોલીસે દબોચિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image