બગોદરા બાવળા હાઇવે પર આવેલ ખાનગી કંપની માં કામદાર નું મોત અન્ય એક ને ઇજા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ysaodbudgs1lwgdc/" left="-10"]

બગોદરા બાવળા હાઇવે પર આવેલ ખાનગી કંપની માં કામદાર નું મોત અન્ય એક ને ઇજા


બગોદરા બાવળા હાઇવે પર આવેલ ખાનગી કંપની માં કામદાર નું મોત અન્ય એક ને ઇજા
કલ્યાણગઢ ગામે આવેલ નર્મદા બાયો કેમલિમિટેડ કંપની નો બનાવ
અમદાવાદ જિલ્લા ના ઐધોગિક એકમો માં કામદારો ના મોત ના બનાવો વધી રહ્યા છે ત્યારે બગોદરા બાવળા હાઇવે પર આવેલ કલ્યાણગઢ ગામે નર્મદા બાયો કેમલિમિટેડ કંપની આવેલી છે ને તેમાં ખાતર બનાવવા માં આવે છે ત્યારે કંપની માં બે કામદારો સીડી પર ચડી ને કામ કરી રહ્યા હતા ત્યારે નીચે પટકાતામાથા ના ભાગે ગંભીર ઈજાઓ થતા બાવળા ની હોસ્પિટલ માં ખસેડાયા હતા જ્યાં ફરજ ડૉ પરના હોસ્પિટલ મૃત જાહેર કરેલ રામનિવાસ યાદવ રહે હાલ કલ્યાણગઢ મૂળ વતન બરવા ઉત્તરપ્રદેશ ના ઓનું મોત નીપજ્યું હતું જયારે રાજનકુમાર મહતો ને ઇજા થતા સારવાર માં રખાયો હતો બનાવની જાણ બગોદરા પોલીસે મથકે કરતા બગોદરા પોલીસે મૃતક નું આરોગ્ય કેન્દ્ર માં પી એમ કરવી પોલીસે એ ડી દાખલ કરી વધુ તાપસ હાથ ધરી છે ત્યારે કંપની પર સેફટી ને લય કામદારો માં સવાલ ઉઠી રહ્યા છે બગોદરા પોલીસે વધુ તપાસ હાથધરી હતી

કામદારે સેફ્ટી સાધનો હેલ્મેટ પહેરેલ હતુ કે નઈ ?
હેલ્મેટ પહેરેલ હશે તો કઈ રીતે મોટી ઘટના બની?

રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]