સુઈગામ બાર એસોસિયેશનની ચૂંટણી યોજાઈ, પ્રમુખ તરીકે કેશરદાન ગઢવી,ઉપપ્રમુખ વિપુલભાઈ ઓઝાની બિનહરીફ વરણી. - At This Time

સુઈગામ બાર એસોસિયેશનની ચૂંટણી યોજાઈ, પ્રમુખ તરીકે કેશરદાન ગઢવી,ઉપપ્રમુખ વિપુલભાઈ ઓઝાની બિનહરીફ વરણી.


સૂઇગામ બાર એસોસિયેશનની ચૂંટણી કે.બી.પટેલ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે કેશરદાન.પી.ગઢવી, ઉપ પ્રમુખ તરીકે વિપુલભાઈ.વાય.ઓઝા , મંત્રી તરીકે આર.આર. માળી, સહમંત્રી તરીકે, વી.પી.પ્રજાપતિ તેમજ ખજાનચી તરીકે એન.એસ.ચૌધરીની બિનહરીફ સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી,બાર એસોસિએશનની આ ચૂંટણીમાં સુઈગામના તમામ વકીલ મિત્રોએ ભાગ લીધો હતો.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.