પોરબંદરમાં ગૃહમંત્રીના જન્મદિનની મુકબધિરોના આશ્રમમાં થઇ ઉજવણી
ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે ગાંધી આશ્રમ મુક બધિર દિવ્યાંગ બાળકો સાથે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ પોરબંદર જિલ્લા દ્વારા કેક કાપી તેમજ બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે પુર્વ જીલ્લા હોમગાર્ડ કમાન્ડર સુરેશભાઈ સીકોત્રા,પુર્વ નગરપાલિકા સભ્ય જયેશભાઈ કારાવદરા, ભાજપ અગ્રણી સતિષભાઈ જોશી, જિલ્લા યુવા ભાજપ મંત્રી મનસુખભાઈ વ્યાસ, જીલ્લા સંયોજક રાજભાઈ જોશી, પોરબંદર શહેર સંયોજકો, કુતિયાણા અને રાણાવાવ શહેર અને તાલુકાના સંયોજકો સૌ ઉપસ્થિત રહ્યા હતા.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.