આણંદમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા એમરી હોસ્પિ.થી જૂના દાદર સુધીનો માર્ગ પહોળો કરાશે - At This Time

આણંદમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા એમરી હોસ્પિ.થી જૂના દાદર સુધીનો માર્ગ પહોળો કરાશે


આણંદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વહીવટી તંત્ર માટે માથાના દુ:ખાવા સમાન સાબિત થઇ ગઇ છે.ત્યારે શહેરીજનોની ફરિયાદના પગલે આણંદ જિલ્લાક્લકેટર સહિત વહીવટીતંત્રની ટીમોએ આણંદ એમરી હોસ્પિટલથી જૂના દાદર માર્ગ પહોળો બનાવવા માટે સર્વેની કામગીરી હાથધરી હતી. જેના ભાગરૂપે સીટી સર્વેની ટીમોએ માપણી રીપોર્ટ તૈયાર કરીને આણંદ પાલિકાને સાથે રાખીને મિલ્કતોનું ખરાઇ કરવા આવી રહી છે. જે મુજબ નડતર રૂપી દબાણો દૂર કરવા સહિતની એકશન પ્લાન તૈયાર કરીને માર્ગ પહોળો બનાવીને વાહનચાલકો માટે પાર્કિંગ સ્ટેન્ડ ટુંક સમયમાં ઉભુ કરાશે. વહીવટી તંત્ર હરકતમાં, સરવે શરૂ કરીપાર્કિગ સ્ટેન્ડ બનાવવા જગ્યાની પસંદગીની કવાયત શરૂ કરાઇ.

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.