બાવળાના બગોદરા ગામે કુંવરજીભાઈ બાવળીયાનુ ભવ્ય સ્વાગત કરાયું - At This Time

બાવળાના બગોદરા ગામે કુંવરજીભાઈ બાવળીયાનુ ભવ્ય સ્વાગત કરાયું


બાવળા તાલુકાના બગોદરા સર્કિટ હાઉસ ખાતે કુંવરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રીનુ ભવ્ય સ્વાગત કરાવામાં આવ્યું ફુલહાર તથા પુષ્યગુચ આપીને સ્વાગત કરાયુ તેમનું પેડાથી મીઠુ મોઢુ કરાવીને ગ્રામજનો કાર્યકર્તાઓ તાલુકા જિલ્લા સદસ્ય રમેશભાઈ મકવાણા જિલ્લા ઉપપ્રમુખ .બનુભાઈ મકવાણા સરપંચ તલાટી .મામલદાર .પ્રભાતભાઈ મકવાણા. ભરતભાઈ મેર વગેરે મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા બાવળા ધોળકા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon