સામખિયાળી પી.બી. છાડવા હાઈસ્કૂલ તેમજ મોર્ડન ડે સ્કુલ મધ્યે વિદ્યાર્થીઓ ને ગ્રામ પંચાયત તથા ભચાઉ તાલુકા યુવા ભાજપ દ્વારા મો મીઠું કરાવી તેમજ ગુલાબ નું ફુલ, બોલપેન આપી ને શુભેચ્છાઓ આપવામાં આવી હતી

સામખિયાળી પી.બી. છાડવા હાઈસ્કૂલ તેમજ મોર્ડન ડે સ્કુલ મધ્યે વિદ્યાર્થીઓ ને ગ્રામ પંચાયત તથા ભચાઉ તાલુકા યુવા ભાજપ દ્વારા મો મીઠું કરાવી તેમજ ગુલાબ નું ફુલ, બોલપેન આપી ને શુભેચ્છાઓ આપવામાં આવી હતી

આજરોજ એસ એસ સી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ત્યારે પી.બી છાડવા હાઈસ્કૂલ મધ્યે તથા મોર્ડન ડે સ્કુલ મધ્યે વિદ્યાર્થી મિત્રોને સામખીયારી ગ્રામ પંચાયત તથા ભચાઉ તાલુકા યુવા ભાજપ દ્વારા મો મીઠું કરાવી તેમજ ગુલાબ નું ફુલ બોલપેન આપી ને શુભેચ્છાઓ આપવામાં આવી હતી જેમાં ઉપસ્થિત જગદીશભાઈ મઢવી સરપંચ શ્રી કાનજીભાઈ બાળા સદસ્ય તાલુકા પંચાયત રમેશભાઈ મારાજ મંત્રી ભચાઉ તાલુકા ભાજપ અબ્દુલભાઈ રાઉમા પ્રમુખ ભચાઉ તાલુકા લઘુમતી મોરચો, કપીલભાઈ સાધુ
મહામંત્રી ભચાઉ તાલુકા યુવા ભાજપ રાણાભાઈ રબારી સંયોજક જીલ્લા યુવા ભાજપ
કલાબેન ગાલા સભ્ય ગ્રામ પંચાયત રઝિયાબેન રાઉમા મહિલા અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
મો :9427392494

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »