ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ દ્વારા કટોકટી દિવસ નિમિત્તે ધરણાનો કાર્યક્રમ રખાયો - At This Time

ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ દ્વારા કટોકટી દિવસ નિમિત્તે ધરણાનો કાર્યક્રમ રખાયો


ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ દ્વારા કટોકટી દિવસ નિમિત્તે ધરણાનો કાર્યક્રમ રખાયો

ખેડબ્રહ્મા :
25 જૂનને લોકશાહી માટે કાળો દિવસ
આજના જ દીને તારીખ 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસ શાસન દ્વારા લોકશાહી ખતમ કરવાનો કાર્ય કર્યું હતું જેમાં માનવ અધિકારોનું હનન દેશ વાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશીપ લાદવા જેવા વિવિધ અત્યાચારો કરીને કોંગ્રેસ પાર્ટી એ દેશની લોકશાહીનું અપમાન કર્યું
એ નિમિત્તે આજરોજ શહેરનાંસરદાર ચોક પાસે ભાજપ દ્વારા ધરણાનો કાર્યક્રમ રખાયો હતો જેમાં પૂર્વ ધારાસભ્ય અશ્વિન ભાઈ કોટવાલ શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ. રાવલ તાલુકા સંગઠન પ્રમુખ સુરેશભાઇ પટેલ મહેશભાઈ જશુભાઇ પટેલ પ્રદેશ સહકાર sale એપીએમસીના ચેરમેન અમૃત પટેલ શૈલેષભાઈ પટેલ તાલુકા કોષાધ્યક્ષ
મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ પ્રશાંત પટેલ નગરપાલિકાના પ્રમુખ સાગર પટેલ કારોબારી ચેરમેન બ્રિજેશ બારોટ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર.અરવિંદ ઠક્કર.હિતેષદીક્ષિત.વિજયત્રિવેદી. ડી.કે પ્રજાપતિ યુવા મોરચાના પ્રમુખ બ્રિજેશ પ્રજાપતિ મહિલા સંગઠન પ્રમુખ પુષ્પાબેન ગોસ્વામી,મહામંત્રી અંબિકાબેન સુથાર ,નીતાબેન મહેતા સોસિયલ મીડિયા ઇન્ચાર્જ અંકુર જાની વગેરે કાર્યકરો હાજર રહ્યા

રિપોર્ટર કુંજન દિક્ષિત (ખેડબ્રહ્મા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image