લો કોલેજના વિદ્યાર્થીનું અપહરણ કરી મારમાર્યો - At This Time

લો કોલેજના વિદ્યાર્થીનું અપહરણ કરી મારમાર્યો


પ્રેમલગ્ન બાબતે મિત્રના ભાઇ સહિત છ શખ્સ સામે પોલીસમાં એટ્રોસિટી સહિતનો ગુનો નોંધાયો

શહેરમાં પોલીસની ધાક ગુનેગારો પર ઢીલી પડી હોય તેમ સરાજાહેર કિસાનપરા પાસેથી લો કોલેજના વિદ્યાર્થીનું બાઇકમાં અપહરણ કરી ભીચરી લઇ જઇ છ શખ્સે મારકૂટ કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ કરતા એ.ડિવિઝન પોલીસે યુવકનો મિત્ર પ્રેમલગ્ન કરી યુવતી સાથે નાસી ગયો હોય જેમાં મિત્રની મદદ કરી હોય જેનો ખાર રાખી મિત્રના ભાઇ સહિતના શખ્સોએ અપહરણ કરી મારકૂટ કરી હોવાનું બહાર આવતા પોલીસે છ શખ્સ સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image