ગિર સોમનાથમાં પ્રો (ડો) જીવાભાઈ વાળાનુ સન્માન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yogmnuyemjjytd7w/" left="-10"]

ગિર સોમનાથમાં પ્રો (ડો) જીવાભાઈ વાળાનુ સન્માન


ગિર સોમનાથમાં પ્રો (ડો) જીવાભાઈ વાળાનુ સન્માન
તા ૮/૬/૨૨ ના રોજ વેરાવળ હોટેલ રિજેન્ટામાં ગિર સોમનાથ જિલ્લાની ૬ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પ્રો જીવાભાઈ વાળાનુ સન્માન કરવાનો એક કાયઁક઼મ યોજાયો હતો.
પ્રો વાળાના જન્મદિવસની ઉજવણી, જન્મદિવસે સરકાર દ્વારા અભ્યાસક઼મમાં "ભગવત ગીતાનો" સમાવેશ કરાતા ૧૧ દિકરીઓને પ્રતિકરૂપે ભગવત ગીતાગ઼ંથ વિતરણ, સેવાવૃતને ૨૮ વષઁ તથા દાંમ્પત્ય જીવનને ૨૮ વષઁ થતા પ્રો જીવાભાઈ વાળા તથા તેમના ધમઁપત્નિ સ્મિતાબેન વાળાનુ સન્માન ભવનાથ તળેટીના સંત મહાદેવગીરી બાપુ, મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ, કુલપતિ ડો ચેતનભાઈ ત્રિવેદી, પ્રદેશ બીજેપી મંત્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ બીજેપી મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, પુવઁ કેબીનેટ મંત્રી જશાભાઈ, પુવઁ સંસદીય સચિવ જે ડી સોલંકી તથા વિશિધ મોરચાના પદાધિકારીઓ, ગિર સોમનાથ આહીર સમાજ, આહીર યુવકમંડળ વેરાવળ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
સાથે સાથે પ્રો જીવાભાઈ વાળાની સંઘષઁયાત્રા અનેવિવિધ પ્રવૃતિઓને સાંકળતી પુસ્તિકા "શિક્ષણની સાધના પરિશ્રમના પંથે.... પ્રો (ડો) જીવાભાઈ વાળા" નુ વિમોચન આગેવાનોના હસ્તે કરાવામાં આવ્યુ તથા ડોકયુમેંટરી ફિલ્મ બતાવવામાં આવી. આજના કાયઁક઼મની વિશેષતા એ હતી કે પરિવારને કેમ જોડી રાખવો ? એ પ્રો જીવાભાઈના કાયઁક઼મમાં જોવા મળ્યુ હતુ.

આ કાયઁક઼મ શ્રી વિજયસિંહ ચાવડા, જિ ભાજપ મહામંત્રી વજુભાઈ વાજા, ભુપતભાઈ કોડીયાતર, મોહનભાઈ દેવળિયા, નરેન્દ્રભાઈ જોટવા, શ્રી ભાવનાબેન અજમેરા (સિંડીકેટ સભ્ય), ડો જય ત્રિવેદી (સિંડીકેટ સભ્ય) ડો નિશાબેન ગોહેલ, જિ પં પ્રમુખના પ્રતિનિધી બચુભાઈ વાજા, શ્રી સમીરભાઈ મારૂ, કાનાભાઈ રામ, ભીમસીભાઈ બામરોટીયા, નારણભાઈ પંપાણીયા, વેજાભાઈ ચાંડેરા, ગોવિંદભાઈ ચોચા, શિક્ષણ સમિતીના ચેરમેન વિક઼મભાઈ પટાટ, ભાજપ પ્રમુખ હરદાસભાઈ સોલંકી, દેવાભાઈ ધારેચા, સુત્રાપાડા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ બારડ જિ પં સભ્ય બાબુભાઈ પરમાર, પુવઁ શિક્ષણ સમિતીના ચેરમેન ધીરૂભાઈ સોલંકી, જિ પં પુવઁ પ્રમુખ ડાયાભાઈ જાલોંધા઼, બાદલભાઈ હુંબલ, આહીર સમાજના પટેલ મેરામણભાઈ સોલંકી, ભરતભાઈ શાહ, ડો પોપટ સાહેબ, બીપીનભાઈ સંઘવી, વેજાભાઈ વાળા, ભરતભાઈ કછોટ, મનુભાઈ, રવિભાઈ ગાધે, ભરતભાઈ સરપંચ, પત્રકાર મિત્રો તથા સમગ઼ ગિર સોમનાથ જિલ્લામાંથી શુભેચ્છકો જોડાયા હતા.

રીપોર્ટ. દિપક જોશી. ગીર સોમનાથ પ્રાચી
9825695960..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]