મેંદરડા શ્રી લોક કલ્યાણ સમિતિ ની ટીમ માનસીક રોગી સંસ્થા ની મુલાકાતે જ્યારે આ સંસ્થા સેવાકીય પ્રવૃતિ કરવામાં હર હમેશ મોખરે હોય છે
મેંદરડા:શ્રી લોક કલ્યાણ સમિતિ ની ટીમ માનસીક રોગી સંસ્થા ની મુલાકાતે
મેંદરડા ની શ્રી લોક કલ્યાણ સમિતિ અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં હર હમેશ મોખરે જ રહેતી હોય છે
શ્રી લોકકલ્યાણ સમિતિ મેંદરડા દ્વારા સમઢીયાળા ખાતે આવેલ માનસિક રોગીઓ આશ્રય લઈ રહેલ ૨૬૦/ માનસિક અસ્થિરતા વાળા લોકો ને જ્યાં સ્વછતાં ત્યાં સુંદરતા ના સૂત્ર ને ચચિતાર્થ કરતા લોકકલ્યાણ સમિતિ તરફથી ૪o લિટર ઓકે ફિનાઇલ તેના નિવાસ સ્થાનને સ્વસ્થ રાખવા માટે શ્રી લોકકલ્યાણ સમિતિ તરફથી સમિતિ ના સેવાભાવી પ્રમુખ ડો.બાલુ ભાઈ કોરાંટ નકલંક આશ્રમ ના મહંત માતાજી ને અર્પણકર્તા જણાઈ છે
સાથે રહેલ સમિતિના હોદેદાર મનસુખ ભાઈ પાઘડાર, સુરેશ ભાઈ ઠુમ્મર,અશ્વિન ભાઈ મહેતા, દિલીપ ભાઈ ભાખર તેમજ બેંક મેનેજર ગજેરા સહિતના સાથે રહીને અર્પણ કરેલ “માનવ સેવા એજ પ્રભુ સેવા” સુત્રને ખરા અર્થમાં સાર્થક કરેલ છે
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે
