તાલાલા ગીર સોમનાથ જિલ્લાના મલ્ટી ટેલેન્ટેડ શિક્ષક અશ્વિનભાઇ પટાટનો આજે જન્મ દિવસ... - At This Time

તાલાલા ગીર સોમનાથ જિલ્લાના મલ્ટી ટેલેન્ટેડ શિક્ષક અશ્વિનભાઇ પટાટનો આજે જન્મ દિવસ…


તાલાલા તાલુકાના પીપળવા ગામના વતની બોહળી પ્રતિભા ધરાવતા અશ્વીનભાઈ પટાટ કે જેમની હાલ પ્રાથમિક શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે તેઓ એક સારા શિક્ષક સાથે મલ્ટી ટેલન્ટ ધરાવે છે તેઓ એંકર,લોકસાહિત્યકાર,સિંગર, તેમજ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં અંગ્રેજી વિષયના નિષ્ણાંત એવા અશ્વિનભાઇ પટાટ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન સોમનાથ આપને દિર્ઘ આયુ પ્રદાન કરે અને આપની બધી મનોકામના પુરી કરે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon