*ગારીયાધારમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા નવનિર્મિત જ્ઞાન સુર્ય ભવનનો મંગલ ઉદ્ધાટન સમારોહ યોજાયો* - At This Time

*ગારીયાધારમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા નવનિર્મિત જ્ઞાન સુર્ય ભવનનો મંગલ ઉદ્ધાટન સમારોહ યોજાયો*


*ગારીયાધારમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા નવનિર્મિત જ્ઞાન સુર્ય ભવનનો મંગલ ઉદ્ધાટન સમારોહ યોજાયો*

ભાવનગર જિલ્લાની ગુર્જર ભુમીનુ ગૌરવ વાલમપીરબાપા જેવાં સંતની જન્મ ભુમી એવા ગારીયાધાર શહેરમાં છેલ્લા ૧૭ વર્ષથી પ્રજાપિતા બ્રર્ભાકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય દ્વારા અનેક આત્માઓના જીવનને શ્રેષ્ઠ અને ચારિત્રવન બનાવવાની સેવાઓ અવરોધ ચાલી રહી હોય જેના ફળ સ્વરૂપે નવનિર્માણ જ્ઞાન સુર્ય ભવનનો મંગલ ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો

મહિલા સંચાલિત વિશ્વની સૌથી મોટી અધ્યાત્મસંથા બ્રર્ભાકુમારીઝ ઉદ્ધાટન સમારોહમાં મહાન ત્યાગી તપસ્વી જીવનનાં સફળ સાધક આદરણીય રાજ યોગની બ્રર્ભાકુમારીઝ આશા દીદી દિલ્હી તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો. બ્રર્ભાકુમારીઝના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહીને ભવ્ય સેવા કેન્દ્ર જ્ઞાન સુર્ય ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું

રીપોટર- વિશાલ બારોટ ગારીયાધાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image