રક્ત બંધુતા કાર્યક્રમ-બલ્ડ ડોનેશન કરી ભાઈચારાનો સંદેશ ફેલાવીએ - At This Time

રક્ત બંધુતા કાર્યક્રમ-બલ્ડ ડોનેશન કરી ભાઈચારાનો સંદેશ ફેલાવીએ


*રક્ત બંધુતા કાર્યક્રમ-બલ્ડ ડોનેશન કરી ભાઈચારાનો સંદેશ ફેલાવીએ*❤️❤️❤️

*06 ડિસેમ્બર -2022*

*ડો. બાબા સાહેબ આંબેડકરજીના 66માં મહાપરિનિર્વાણ દિવસે*

*મેગા બ્લડ કેમ્પ*
*હાપા રેલવે સ્ટેશન*

*તારીખ 06/12/22 મંગળવાર સમય:-સવારે 10:00 થી સાંજના 6:00 સુધી*
*સંપર્ક હર્ષદ આર ગોહિલ રેલવે* *હાપા*
<a href="tel:8200097493">8200097493
*સંપર્ક:-રમેશ રાઠોડ રેલવે હાપા* 9724094044

6/12/22 મંગળવાર રક્તદાન કેમ્પ બપોરે 01:30 વાગે સરુ થશે રક્તદાતાઓ ને નમ્ર અપીલ કે સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી.

સ્થળ sc/st રેલવે કર્મચારી ઓફિસ હાપા
હર્ષદ ગોહિલ હાપા
Mo No <a href="tel:8200097493">8200097493


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon