ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ની તારીખ કરી જાહેર - At This Time

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ની તારીખ કરી જાહેર


SSC અને HSC ની પરીક્ષા ચાલું વર્ષે વહેલી શરૂ થશે, ધોરણ 10 ની 27 ફેબ્રુઆરી થી 13 માર્ચ સુધી અને 12 ના ત્રણેય પ્રવાહની 27 ફેબ્રુઆરી થી શરૂ થશે.


8487828888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.