જસદણમાં નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં લઈ આમ આદમી પાર્ટીની મિટિંગ થઈ

જસદણમાં નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં લઈ આમ આદમી પાર્ટીની મિટિંગ થઈ


જસદણમાં ગત તારીખ 21.01.2023 નાં સાંજે આમ આદમી પાર્ટી દ્વારા જસદણમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આજે દરેક વોર્ડમાં ઉપપ્રમુખ મહામંત્રી, યુવા મંત્રી વગેરે ચર્ચા કરી અને દરેક વોર્ડમાં પ્રમુખ તરીકે નિયુક્તિ કરી અને દરેક વોર્ડના પ્રમુખો મહામંત્રી તેમજ જસદણ તાલુકાના સંગઠન મંત્રી ભરતભાઈ ભાલાળા, હિતેશભાઈ ખાખરીયા, પરેશભાઈ શેખલિયા, નિકુલભાઇ રામાણી, ભાવેશભાઈ માયાણી, ભરતભાઈ માનકોલીયા, સુરેશભાઈ વેજીયા, રીંકલબેન સિદ્ધપરા, સરોજબેન નંદપરા, રવિન્દ્રભાઈ છાયાણી, ઘનશ્યામભાઈ સાસકીયા, નટુભાઈ છાયાણી, બીપીનભાઈ નાકરાણી, રવિરાજભાઈ ખાચર, જયદીપભાઇ ધાધલ, ધનજીભાઈ પરમાર, ભુપતભાઈ જમોડ, જીતુભાઈ બારૈયા, અસમાબેન પરમાર, રાજુભાઈ સાનેપરા, હરપાલભાઇ ધાધર, મહેશભાઈ જોગરાજીયા, વિશાલભાઈ બાવળીયા, ચિરાગભાઈ માનસરા, પાયલબેન ખાખરીયા, શિલ્પાબેન વાળા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી મીટીંગ ની અંદર મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી હતી.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »