રાજકોટ સહિત રાજ્યભરની ખાનગી હોસ્પિટલોમાં આજે હડતાલ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yjjkonstalql8kty/" left="-10"]

રાજકોટ સહિત રાજ્યભરની ખાનગી હોસ્પિટલોમાં આજે હડતાલ.


રાજકોટ શહેર તા.૨૨/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર સહિત ખાનગી હોસ્પિટલોમાં તબીબોની હડતાલને કારણે સિવીલ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં ધસારો થશે અને અન્ય વોર્ડમાં પણ દર્દીઓની સંખ્યા વધી શકે છે. સિવીલના તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફ સહીતનાએ આજે ફરજીયાત હાજર રહેવાનો આદેશ તબીબી અધિક્ષક દ્વા૨ા આપવામાં આવ્યો છે. જેમાં કોઈને પણ કોઈ સંજોગોમાં આજે રજા નહિ મળે સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર, મેડીકલ ડોકટર, રેસીડન્ટ ડોક્ટર્સ, ઇન્ટર્ન તબીબ અને નર્સિંગ સ્ટાફ તેમ કુલ-૧,૬૫૦ કર્મીઓ આજે દર્દીઓની સેવા માટે ખડેપગે રહેશે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]