મુનપુરના વિદ્યાર્થીઓ માઈમ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહેલ છે વિદ્યાર્થીઓને કોલેજના આચાર્યશ્રી એમ કે મહેતાએ શુભેચ્છાઓ પાઠવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yjfcjyjcj8nzf8lw/" left="-10"]

મુનપુરના વિદ્યાર્થીઓ માઈમ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહેલ છે વિદ્યાર્થીઓને કોલેજના આચાર્યશ્રી એમ કે મહેતાએ શુભેચ્છાઓ પાઠવી


મહીસાગર જિલ્લા ના કડાણા તાલુકાના મૂંનપુર શ્રીમતી સી આર ગાડી આર્ટસ કોલેજના વિધાર્થીઓ વેસ્ટ ઝોન (ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન) આંતર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે તા.૧૦/૨/૨૩ થી ૧૪/૨/૨૩ દરમ્યાન યોજાઇ રહ્યો છે. આ અંતર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 31 વિદ્યાર્થીઓની ટીમ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. જેમાં શ્રીમતી સીઆર ગાડી આર્ટસ કોલેજ હતી. આ ટીમનું યુનિવર્સિટી ટીમ મેનેજર તરીકે કોલેજેના પ્રો.ડૉ. સુશીલા વ્યાસ અને ડૉ.હિતેશ કુબાવત કરી રહ્યા છે તેમને પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]