મહીસાગર જિલ્લાના લુણાવાડા મા નવાકાળવા ગામે સ્વામિનારાયણ મંદિર નું થશે ભવ્ય નિર્માણ

મહીસાગર જિલ્લાના લુણાવાડા મા નવાકાળવા ગામે સ્વામિનારાયણ મંદિર નું થશે ભવ્ય નિર્માણ


સ્વામી નારાયણ મંદિર નિર્માણ અંતર્ગત આજે થયેલ શિલાન્યાસ સમારોહ.. લુણાવાડા નાનવા કાળવા, વેરી હનુમાન મંદિર પાસે યોજાયો

મુખ્ય. સત્યશંકલ્પ સ્વામી, નિષ્કામ સ્વામી, બીજા સંતો, હરિભક્તો, ધજમીન ના દાતા. દિલીપભાઈ પટેલ, જયેન્દ્ર ભાઈ, નવા કારવા.માજી ધારાસભ્ય હીરાભાઈ,ધીરેન્દ્રસિંહ,પી.એમ.પટેલ, શીવું ભાઈ વકીલ, વિ. આશરે ૫૦૦ હરીભક્તોની હાજરીમાં શીલા ન્યાસ વિધીનો કાયક્રમ થયો.: દયાળુ જય સ્વામિનારાયણ. મહીસાગર જિલ્લા ના મુખ્ય મથક, લુણાવાડા માં આપડા ઘર આગણે, સર્વ ના નિયનતા, અદ્વિતીય, અજોડ, સર્વોપરી, આપડા પ્રાણ પ્યારા એક માત્ર સનાતન ભગવાન, વહાલા ગુરુવર્ય સ્વામી શ્રી, ને વહાલા પ્રગટ પુરુષ ગુરુદેવ બાપજી ના સ્વ્પ્ન ને સાકાર કરવા સંત મંડળ સહીત પધારતા હોય, તે ઐતિહાસિક ક્ષણ ના તમો સાક્ષી બન્યા તે અહોભાગ્ય કહેવાય. સ્વામી શ્રી ના સતત વ્યસ્ત પ્રોગ્રામ માં પણ આપણા બધા મુમુક્ષુ હરિ ભક્તો ને સુખિયા કરવા, બે દિવસ ગોધર મંદિરે વિચરણ હોઈ, લાભ લેવો અનિવાર્ય છે..
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »