ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના મહાનાયક, 'ભારત રત્ન' ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્માણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. - At This Time

ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના મહાનાયક, ‘ભારત રત્ન’ ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્માણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.


ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના મહાનાયક, 'ભારત રત્ન' ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે લુણાવાડા આંબેડકર ચોક ખાતે આંબેડકરજીની પ્રતિમાને આદિજાતી વિકાસ કેબિનેટ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરે પુષ્પાંજલિ અર્પણ કરી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image