*ધનસુરા ખાતે સ્પાર્ક મિડા ફાઉન્ડેશન નોયડા દ્વારા દિવ્યાંગ ભાઇ બહેનો માટે એસેસમેન્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું*
*ધનસુરા ખાતે સ્પાર્ક મિડા ફાઉન્ડેશન નોયડા દ્વારા દિવ્યાંગ ભાઇ બહેનો માટે એસેસમેન્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું*
*રીપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા, તલોદ*
તા 22.2.2025.,ના રોજ ધનસુરા બ્રહ્મમાણી મંદિર ખાતે સ્પાર્ક મિડા ફાઉન્ડેશન નોયડા દ્વારા દિવ્યાંગ ભાઇ બહેનો માટે એસેસમેન્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડો સુમેધ લવહાડે તથા તેમની ટીમ દ્વારા ૭૦ દિવ્યાંગ ભાઈ બહેનો ને આઇ આઈ ટી ગાંધીનગર વિનામુલ્યે લઈ જવા લાવવાના ચા નાસ્તો જમાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવલ્લી ફિઝિકલ હૈનડિ કેપડ સંસ્થા બુટાલ ના વિનોદચંદ્ર બી પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.આઈ આઇ ટી ગાંધીનગર દ્વારા આ કેમ્પ તા ૫/૩/૨૦૨૫ થી ૯/૩/૨૦૨૫ રહેશે જે દિવ્યાંગ વ્યક્તિ એસેસમેન્ટ કેમ્પ માં ન આવી શક્યા હોય તે ડાયરેક્ટ વિનોદચંદ્ર બી પટેલ નો મો નં ૯૮૭૯૫૯૦૫૩૫,પર નામ નોંધણી કરાવી આવી શકશે.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે
