ગુજરાત હાઈકોર્ટ ના એ જી પી મનન મહેતા અને એવવોકેટ પૂનમ મહેતા એ અમદાવાદ ખાતે કર્યું મતદાન - At This Time

ગુજરાત હાઈકોર્ટ ના એ જી પી મનન મહેતા અને એવવોકેટ પૂનમ મહેતા એ અમદાવાદ ખાતે કર્યું મતદાન


ગુજરાત હાઈકોર્ટ ના એ જી પી મનન મહેતા અને એવવોકેટ પૂનમ મહેતા એ અમદાવાદ ખાતે કર્યું મતદાન

અમદાવાદ ૧૮ મી લોકસભા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ ના એ જી પી મનન મહેતા અને વિદ્વાન કાયદાવિંદ એડવોકેટ પૂનમ મહેતા એ સજોડે મતદાન કરી લોકશાહી ની પવિત્ર ફરજ અદા કરી મતદાન મથક બહાર ફરજિયાત મતદાન કરો નો સદેશ આપ્યો લોકશાળી માં નાગરિક ધર્મ ૧૦૦% મતદાન એ લોકશાહી ને જીવંત રાખતું પરિબળ છે દરેક નાગરિકે નાગરિક ધર્મ બજાવવો જોઈ એ નો સુંદર સદેશ આપ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.