ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બાયડ તાલુકા બ્રાન્ચ અને ગુજરાત રાજ્ય તથા અરવલ્લી શાખા ના સહયોગથી આંખો ની તપાસ તથા મફત ચશ્માં વિતરણ કેમ્પનું આયોજન. - At This Time

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બાયડ તાલુકા બ્રાન્ચ અને ગુજરાત રાજ્ય તથા અરવલ્લી શાખા ના સહયોગથી આંખો ની તપાસ તથા મફત ચશ્માં વિતરણ કેમ્પનું આયોજન.


ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બાયડ તાલુકા બ્રાન્ચ અને ગુજરાત રાજ્ય તથા અરવલ્લી શાખા ના સહયોગથી આંખો ની તપાસ તથા મફત ચશ્માં વિતરણ કેમ્પનું આયોજન ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના વિઝન હેઠળ અરવલ્લી જિલ્લા ચેરમેન ભરતભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તે માટે આંખોની તકલીફથી રાહત મળી રહે તથા મફત ચશ્મમાં ની સગવડ મળી રહે તે માટે બાયડ એસટી ડેપો ખાતે કરવામાં આવ્યું હતું જેમાં 450 લાભાર્થીઓએ ડ્રાઇવર કંડકટર તથા બાયડ તથા બાયડ ની આજુબાજુ ના જરૂરિયાતમંદ લાભાર્થી ઓ એ લાભ લીધો હતો આજના કાર્યક્રમમાં બાયડ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી દ્વારા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ચેરમેન દેવચંદભાઈ પરમાર મંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ ખજાનચી કમલેશભાઈ પટેલ તથા તથા બાયડ એસટી ડેપો ના મેનેજર મેઘનાબેન પરમાર તથા ATS રાકેશભાઈ પટેલ તેમજ અતુલભાઇ જોશી તેમજ કુમુદભાઈ ભાવસાર અને ડો. મહેન્દ્રભાઈ બી. પટેલ તેમજ ઉમેશભાઈ શાહ -વાસણવાળા - તેમજ રિટાયર્ડ Dysp ડીડી મકવાણા તેમજ લક્ષ્મણગીરી ગોસ્વામી અને દિનેશભાઈ પરમાર તથા મનીષ ભાઈ શાહ અને જયંતીભાઈ પેન્ટર તથા મંગળસિંહ તથા કાંતિલાલ મકવાણા અને હાજર રહ્યા હતા તથા તેમજ આંખના ડોક્ટર.
હિમાંશુભાઈ અને સ્ટાફ સેવા આપી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.