આજ રોજ બરવાળા એકમ ખાતે ફરજ બજાવતા કર્મચારી શ્રી ભરતભાઈ રવૈયા ના પુત્ર શ્રી ઋષિરાજ રવૈયા કે જેઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા આપનાર છે - At This Time

આજ રોજ બરવાળા એકમ ખાતે ફરજ બજાવતા કર્મચારી શ્રી ભરતભાઈ રવૈયા ના પુત્ર શ્રી ઋષિરાજ રવૈયા કે જેઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા આપનાર છે


આજ રોજ બરવાળા એકમ ખાતે ફરજ બજાવતા કર્મચારી શ્રી ભરતભાઈ રવૈયા ના પુત્ર શ્રી ઋષિરાજ રવૈયા કે જેઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા આપનાર છે તેઓને પરીક્ષામાં જ્વલંત સફળતા મળે તે માટે સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ખાતે થી પધારેલ સ્વામીજી ના હસ્તે તિલક કરી,ફુલહાર પહેરાવી કીટ આપી શુભેચ્છાઓ પાઠવવાનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં સીની.ડેપો મેનેજરશ્રી એ.એચ ચૌહાણ તેમજ ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો....

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image