……….એક બાળક મળેલ છે ………..
તા.૧૧/૬/૨૨
વંથલી પોલીસ સ્ટેશન જુનાગઢ
એક નાનો ગુમ બાળક મળી આવેલ છે
નામ- મયંક / મૈયર
પિતા નામ-મનોજ
માતા-કાજલ
દાદી-શાંતાબેન- જે શાપુર ગામમાં બે દિવસ પહેલા મુકીને જતા રહેલ છે.
માતા-પિતા મળી આવે તો વંથલી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો
PSI DG Badava
96244 46354
PSI VK Unziya
8511468386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.