લીલીયા મોટા આંગણવાડી વર્કર બહેનો દ્વારા પાઠવાયું આવેદન પત્ર
લીલીયામોટા ખાતે તાલુકા ભરના આંગણવાડી વર્કર મહિલાઓ દ્વારા આજ રોજ પાઠવાયું આવેદનપત્ર.નામદાર કોર્ટના હુકમ બાદ સરકાર વર્ગ 3 અને 4 માં સમાવેશ કરવાની માંગણી.આવેદન મારફત રજૂઆત કરાઈ લીલીયા તાલુકાના આંગણવાડી મહિલા વર્કરો અને હેલ્પરોએ I.C.D.S કચેરી ખાતે સુપરવાઇઝર પ્રભાબેન રાઠોડ,ડિમ્પલબેન ઓઝા, હર્ષિતાબેન રેણુકા,ને પાઠવ્યું આવેદનપત્ર સાથે સાથે આજ બાબતે મામલતદાર શ્રી કે.બી. સાંગાણી ને પણ પાઠવાયું આવેદનપત્ર.નયનાબેન ગરાણીયા ની આગેવાનીમાં આવેદન પત્ર પાઠવી યોગ્ય કરવા કરાઈ માંગ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.