આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપવાળાએ બન્ને ગામમાં મત માંગવા આવવું નહિ આવેદનપત્ર અપાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ydotrcb1zkhbzw3y/" left="-10"]

આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપવાળાએ બન્ને ગામમાં મત માંગવા આવવું નહિ આવેદનપત્ર અપાયું


આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપવાળાએ બન્ને ગામમાં મત માંગવા આવવું નહિ આવેદનપત્ર અપાયું

દેવપરા ગામમાં ભાજપ વાળાએ આવનારી ૭૨-વિધાનસભાની ચુંટણીમાં મત માંગવા આવવુ નહી.જે જસદણના આલણસાગર ડેમમાં છોડાયેલું સૌની યોજનાનું પાણી બીજા દિવસે પણ બંધ નહી કરાતા ખેડૂતો રોષે ભરાયા હતા ભાજપ સરકાર હાય હાય ના નારા લગાવી પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું.
આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપવાળાએ બન્ને ગામમાં - મત માંગવા આવવું નહી તેવા લીંક પાસે બેનરો લગાવતા રાજકારણ ગરમાયું હતું. બાખલવડ ગામે યોજાયેલ કોળી સમાજનાં મહા સંમેલનનો રાજકીય ખાર રાખી સૌની યોજનાનું પાણી છોડ્યું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરાયા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]