વિસાવદર માંજેટકો સંચાલિત 17સબટેશન ના આવુંટસોશિગ પગારદારો સમાન કામ સમાન વેતન ની માંગ લઈને પેન ડાઉન ઉપર - At This Time

વિસાવદર માંજેટકો સંચાલિત 17સબટેશન ના આવુંટસોશિગ પગારદારો સમાન કામ સમાન વેતન ની માંગ લઈને પેન ડાઉન ઉપર


વિસાવદર માંજેટકો સંચાલિત 17સબટેશન ના આવુંટસોશિગ પગારદારો સમાન કામ સમાન વેતન ની માંગ લઈને પેન ડાઉન ઉપર

વિસાવદર મા જેટકોસંચાલિત સબટેશન નાઆઉટ સોશિગ કર્મચારી ઓનુંસોસણથતું હોય ત્યારે કર્મચારી ઓ દ્વારા અવારનવાર ઉચ્ચ કસાએ રજુવાત કરેલ ત્યારે તારીખ 9/9/2022નારોજ જૂનાગઢ કાર્યપાલક ઈજનેર ને આવેદન પત્ર આપેલ જેમાં આઉટ સોશિગ કર્મચારી ઓની મુખ્યમાંગ સમાનકામ સમાન વેતન ની માંગકરેલ કે હાલમાં આઉટ સોશિગકર્મચારી ને 7થી 8હજાર પગાર આપવામાં આવેછે ત્યારે હાલની મોંધવારી પ્રમાણે દયનિક 700રૂપિયા વેતન આપવામાં આવે અને કાયમી કર્મચારી ગણવામાં આવે અને બીજા કાયમીસરકારી કર્મચારીને મળતા તમામ લાભઆપવામાં આવે તેવીમાંગ સાથેનું આવેદન જેટકો ના અધિકારી ઓને તારીખ 9/9/2022નારોજ આપેલ પરંતુ આઉટ સોશિગ કર્મચરિઓના પ્રશ્નનુ ઉકેલ નાઆવતા તારીખ 17/9/2022થી અચોક્સ મુદતસુધી વિસાવદર તાલુકા ના જેટકો સંચાલિત 17સબટેશન ના આઉટ સોશિગ કર્મચારીઓ પેનડાઉન ઉપર ઉતરીને પોતાનો વિરોધદર્શવ્યો છે ત્યારે સમગ્રગુજરાત મા જેટકો સંચાલિત 400જેટલાં સબટેશન આવેલ હોય ત્યારે તે તમામસબટેશન ઉપર આઉટસોશિગ કર્મચારીઓ ફરજ બજાવેછે ત્યારે જોવાનું એ રહ્યુંકે હાલની ભાજપસરકાર આઉટ સોશિગ કર્મચારી ઓની વેદનાસાંભળીને પ્રશ્નનો ઉકેલલાવશે કે પછી આવા આવુંટસોશિગ કર્મચારી ઓની માંગસરકારમા બેસેલ અધિકારી ને પદાધિકારી કચરા ટોપલી મા નાખીદેશે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon