વિસાવદર ના નાની સતાધાર ના મહંત ગોવિંદબાપુ વિરુદ્ધ લેખિત મા અરજી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yblw4acfwar9oe4p/" left="-10"]

વિસાવદર ના નાની સતાધાર ના મહંત ગોવિંદબાપુ વિરુદ્ધ લેખિત મા અરજી


વિસાવદર મા ગૌવચર નો મામલો વધુપેચીદો બનતો જાયછે આગળ માલધારી ઓ દ્વારા વિસાવદર મામલતદાર ને ટીડીઓ ને લેખિત અરજી કરેલ ત્યારે વિસાવદર મામલતદાર દ્વારા માલધારી ઓને લેખિત મા આપેલ હોય કે વિસાવદર સર્વનમ્બર 208છે તે ગૌવચર છે તેવું લેખિત આપેલ ત્યારે આજરોજ વિસાવદર ના માલધારી ઓ ગૌવચર ની જમીન મા માલઢોર ચરાવતા હતા ત્યારે નાની સતાધાર ના મહંત ગોવિંદબાપુ દ્વારા માલધારી ઓના માલઢોર લઈને પોતાની ગૌવશાળા મા લઈગયેલ તો વિસાવદર ના માલધારી દ્વારા મામલતદાર ને રજુવાત કરતા વિસાવદર મામલતદાર દ્વારા લેખિત અરજી કરવાનું કહેલ ત્યારે આજે વિસાવદર માલધારી સમાજ દ્વારા વિસાવદર પોલીસ મામલતદાર અને પ્રાંતઅધિકારી ને લેખિત મા નાની સતાધાર ના મહંત ગોવિંદબાપુ વિરુદ્ધ અરજી આપેલ છે ત્યારે મીડિયા દ્વારા ગોવિંદબાપુ નો સંપર્ક કરતા ગોવિંદ બાપુ દ્વારા જણાવેલ કે જે માલધારી ઓ ગૌવચર કહેછે તે જમીન મને સરકાર તરફથી મળેલ છે તો શુ સરકારી તંત્ર ને એ પણ ખ્યાલ નહિહોયકે જે સર્વનમ્બર 280છે તે ગૌવચર જમીન સરકાર દ્વારા ફાળવી દીધેલ છે તો વિસાવદર સરકારી તંત્ર ને સુપ્રીમ કોર્ટ ની સ્પષ્ટ ગાયડ લાઈનછે કે ગૌવચર ની જમીન કોઈપણ વ્યક્તિ ને ફાળવી શકાય નઈ તો વિસાવદર તાલુકા મા સુપ્રીમ કોર્ટનો કાયદો લાગુનથી પડતો કે પછિ સરકારી બાબુ ઓની મિલીભગત છે હાલમાં તો વિસાવદર માલધારી ઓ દ્વારા સરકારી તંત્ર દ્વારા ગૌવચર ની જમીન મામલે યોગ્ય કર્યાવાહી કરવામાં નહીં આવેતો પોતાના માલઢોર પરત લેવા નહીંજાય તે રીતે અડગ જોવા મળીરયા છે હવે જોવાનું એ રહ્યું કે સરકારી તંત્ર આગળ એક્સન લઈને ગૌવચર છૂટું કરાવી ને માલધારી ઓના માલઢોર પરત અપાવેછે કે નઈ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]